જામનગર ના મનપા ની બિલ્ડિંગ માં શૌચલાય-બાથરૂમમાં પાણી ન આવતા કોર્પોરેટર રચનાબેને બાથરૂમમાં જ નાખ્યા ધામા

જામનગર ના મનપા ની બિલ્ડિંગ માં શૌચલાય-બાથરૂમમાં પાણી ન આવતા કોર્પોરેટર રચનાબેને બાથરૂમમાં જ નાખ્યા ધામા
Spread the love

જામનગર મહિલા કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જામનગર કોર્પોરેશનના શૌચલાય અને બાથરૂમમાં પાણી ન આવતા કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા બાથરૂમમાં જ ખુરશી નાખી બેસી ગયા હતા. પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. અને તેમણે હજારોની સંખ્યામાં આવતા અરજદારોને હાલાકી થતી હોવાથી ફરિયાદ કરી હતી.

IMG-20211018-WA0042-0.jpg IMG-20211018-WA0043-1.jpg jam-virodh1-1024x683-2.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!