” શાહ અમીત.. છાપ અમીંટ ” દેશના માનનીય..ગૃહમંત્રી શ્રી અમિત ભાઈ શાહના જન્મ દિવસે પ્રસંગોચિત રચના .

” શાહ અમીત.. છાપ અમીંટ ” ~~~~~~~~~~~~~~~~~~
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
******************************
શાહ અમીત આપે છોડી છાપ અમીંટ,
ઉત્તરે કરી ઉત્તરોત્તર પ્રગતિ..
ને ચડાવ્યો ઊંચો આપે ભગવા નો ગ્રાફ.
ચાણક્યનું વર્ઝન ગણીએ આપને કે,
એવી જ અાપ કોઈ બીજી અાવૃત્તિ..
અમને તો લાગે..આમાં કોઠાસૂઝ ની વાત.
ન.મો.ને પણ થાય..નમન કરવાનું મન,
પણ, આપ બે વચ્ચે તો જાણે મિત્રતાનો વહેવાર..દેખાયો લોક કલ્યાણનો નિખાર.
આંખમાં અમે તો આંખ મેળવીએ,
ઝરે ન ‘કો તણખાં,વરસાવીએ નયુઁ અમી જ..
અમારો તો જગ સાથે..જુઓ,આજ વ્યવહાર.
કરીએ “ભારત વિશ્વ ગુરુ” નો સંકલ્પ,
રાખીએ ‘આત્મનિર્ભર ભારત’નો લક્ષ્યાંક..
મંઞ અમારો ‘શિલ્પી’ “સૌનો સાથ,સૌનો વિકાસ”. ==============================
|| •• આભાર..📞૯૭ ૨૬ ૯૪ ૧૦૦૮ ||