લીમખેડા : પાણીયા-પ્રતાપપુરાની મહિલાઓને ઉજ્વલા ગેસ કનેક્શનનું વિતરણ

લીમખેડા
વિતરણ: પાણીયા-પ્રતાપપુરાની મહિલાઓને ઉજ્વલા ગેસ કનેક્શનનું વિતરણ
મહિલાઓને ચૂલા ઉપર ભોજન બનાવવામાંથી મુક્તિ
સાંસદ ભાભોરના હસ્તે વિનામૂલ્યે ગેસ કનેક્શનનું વિતરણ
લીમખેડા તાલુકાના પાણીયા તથા પ્રતાપપુરા ગામની 193 મહિલાઓને ઉજવલા ગેસ યોજના અંતર્ગત વિનામૂલ્યે ગેસ કનેક્શન દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાના હસ્તે દિવાળી પૂર્વે વિતરણ કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ: નિલેશ આર નિનામા (દાહોદ )