Post Views:
176
શહેરની જીજી હૉસ્પિટલના ૧૨૫ જેટલાં રેસી. ડૉક્ટરોએ ડૉક્ટરોની નિમણૂંક તેમજ અન્ય પ્રશ્ર્ને આજે ફરીથી એક દિવસની હડતાલ પાડી છે જેના કારણે તબીબી સેવા ખોરવાઈ છે. આજ સવારથી માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જેથી ગામડેથી આવેલાં સામાન્ય દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.