વાસણા (અ) ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ ના ઉમેદવાર કમલેશજી ઠાકોર પ્રચાર ના કર્યા શ્રી ગણેશ,

વાસણા (અ) ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ ના ઉમેદવાર કમલેશજી ઠાકોર પ્રચાર ના કર્યા શ્રી ગણેશ,
સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા ની વાસણા (અ) ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ ના ઉમેદવાર કમલેશજી ઠાકોર દ્વારા પ્રચાર ના કર્યા શ્રી ગણેશ, જેવો વાસણા (અ) ગ્રામ પંચાયત ના વ્હાલા ભાઈઓ અને બહેનો અને યુવાનો ને તેમના ક્ર્મ નંબર-૦૧ નિશાન પ્રેશર કુકર ના નિશાન પર વોટ આપી વીજય બનાવવાની અપીલ કરી,અને વિસ્તારમાં મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને યુવા સરપંચ તરીકે લોક ચાહના મળી રહી છે, બસ એકવાર પ્રેશર કુકર ના નિશાન પર વોટ આપી વીજય બનાવશો,