Post Views:
168
પટેલ કોલોની વિસ્તારમાં આવેલ લાઇટહાઉસમાં આજે બપોરે શોટ સરકીટના કારણે આગનો બનાવ બનતા ફાયરબ્રિગેડની ટીમ તાબડતોબ દોડી ગઇ હતી અને આગને ઠારવા માટેની કામગીરી બજાવી હતી, આ આગના કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, તાબડતોબ ફાયર બ્રિગેડે કાર્યવાહી હાથ ધરી હતી, આજુબાજુના લોકો પણ એકત્ર થયા હતા.