Post Views:
244
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ તથા સ્વરછ સર્વેક્ષણ 2022 અંતર્ગત હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા એ પ્રસ્થાન કરાવ્યું હતું. આ હેરીટેજ ઐતિહાસિક વારસા અંગે માહિતી આપવામાં આવી હતી.