થરાદ બજારમાં છકડા ચાલક બન્યા બેફામ

થરાદ બજારમાં છકડા ચાલક બન્યા બેફામ
Spread the love

થરાદ ની મેઈન બજાર માં અકસ્માત ની ઘટના ઓ માં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે થરાદ શહેરમાં ટ્રાફિક જામ નાં દશ્ય જોવા મળે છે આવી ટ્રાફીક માં પણ ઈકો ગાડી ચાલકો, રીક્ષા કે છકડા ચાલક બેફામ વાહન હંકારતા જોવા મળે છે ક્યારેક આવી જ સમસ્યાઓ નાં લીધે અકસ્માત સર્જાતા હોય છે અને જેમના લીધે રાહદારીઓ અકસ્માત નો ભોગ બનતા હોય છે
થરાદ બજારમાં પગપાળા ચાલીને જઇ રહેલ રાહદારી ને છકડા ચાલકે અડફેટે લેતાં ઇજાઓ પહોંચી હતી
થરાદ બજારમાં બેફામ દોડતાં છકડા ની અડફેટે આવતાં રાહદારી ઘાયલ થવા પામ્યો હતો
છકડા ની ટક્કર લાગતાં રાહદારી જમીન ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી
અકસ્માત નો ભોગ બનનાર રાહદારીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતા
છકડા ચાલક પોતાનો છકડો મુકીને ફરાર થઈ ગયો હતો છકડો મુકીને ફરાર થઈ જવું એ પણ કોઈ ત્રુટિ દર્શાવે છે .બજારમાં અકસ્માત નાં પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220613_185057.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!