વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં બાળ પંચાયત ની ચૂંટણી યોજાય,

વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં બાળ પંચાયત ની ચૂંટણી યોજાય,
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં બાળ પંચાયત ની ચૂંટણી યોજાય,જેમાં અલગ અલગ મંત્રીઓ માટે જેવા કે પ્રાર્થના મંત્રી ,સફાઈ મંત્રી ,રમતગમત મંત્રી ,મધ્યાન ભોજન મંત્રી,માટે આજે લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી અને ઉમેદવાર અને શાળાનાં બાળકો મતદાન કર્યું હતું જે સમયે શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ જસવંતસિંહ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બાળ પંચાયત ની ચૂંટણી ના અંતે પરિણામ જાહેર થયું હતું જેમાં શાળાના પ્રમુખ તરીકે યુવરાજ સિંહ,એલ,આર તરીકે ચૌહાણ ,કોમલબેન સોમાજી ,પ્રાથના મંત્રી ઠાકરડા વિક્રમ રમણજી ,મધ્યાન ભોજન મંત્રી ઠાકરડા જાનકીબેન ધુળાજી ,રમતગમત ના મંત્રી ઠાકરડા કૃષ્ણકુમાર અજમેલજી ,સફાઈ મંત્રી ઠાકરડા પુનમબેન વિષણુજી , લાઇબ્રેરી મંત્રી ચૌહાણ સીયાન્સી રમણસિંહ, આમ તમામ પરિણામ જાહેર થયાં હતા અને આ બાળ પંચાયત ની ચૂંટણી થી બાળકોમા ઉત્સાહ નજરે પડ્યો હતો જે સમયે બાળકો અને શાળા આચાર્ય શિક્ષકો મોટી સંખ્યામાં રહ્યા હતા હાજર ,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756