ફ્રાન્સમાં યોગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયો.

ફ્રાન્સમાં યોગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ ની યોગ સંસ્થા એ ગુરુ ધ આટઁ હબ ના જતીન સાધુ ના નેજા મા ફ્રાન્સ ના શહેર મા સાંસ્કૃતિક કાર્યક્રમ મા ભારત ની જુદાજુદા રાજ્યો મા થી આવેલ યોગ ટીમ નું પ્રતિનિધિત્વ કર્યુ
ફ્રાન્સ મા એક સપ્તાહ સુધી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ મા વિશ્ર્વ ભર ના અનેક દેશો ના કલાકારો એ પોતાના રાષ્ટ્ર ની અનેકવિધ ઝાંખી ઓ આ કાર્યક્રમ મા પ્રદર્શિત કરી હતી.
વિશ્ર્વ ભર ના કલાકારો અને વિદેશી નાગરિકો ને ભારત ની સંસ્કૃતિ ની ઝાંખી પ્રદર્શિત કરી ને મણિનગર ની ઓમ ધ થર્ડ આઈ યોગા ની ટીમ એ વિવિધ કરતબો કરી ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કલ્પના પેનીકર ના નેતૃત્વ મા વિવિધ કરતબો અને યોગ ના નિદર્શન કરી ને વિદેશીઓના દિલ જીતી લીધા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756