કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મળી

કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા મળી
Spread the love

કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા પૂર્વ સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મળી

અમરેલી કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની સભા મળેલ માજી સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ તારીખ ૧૪/૦૭/૨૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રી કુકાવાવ તાલુકા સહકારી સંઘ લિમિટેડ ની સભા મળેલ જેમા માજી સાંસદ માજી ધારાસભ્ય સંઘના ડાયરેક્ટર અને જમીન વિકાસ બેંક અમરેલી ના ચેરમેન શ્રી વીરજીભાઈ ઠુંમર સંઘના ચેરમેન રવજીભાઈ પાનસુરીયા ડાયરેક્ટરો રવજીભાઈ પાઘડાળ વનરાજભાઈ લાખાભાઈ પદમાણી વિઠ્ઠલભાઈ લોધાણવદરા વિઠ્ઠલભાઈ હડાળા ભગવાન ભાઈ ચૌહાણ વિનુભાઈ વેગડ કુભકો ના ડેલિકેટ ભીમજીભાઇ બોઘરા ઇફ્કો ના એરીયા મેનેજર રામાણીભાઈ કૂભકોમાથી વેગડાભાઇ ગુજકોમસોલમાથી અતુલભાઇ કિકાણી ખેતીવાડી નાયબ નિયામક શ્રી આગોલાભાઈ સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ નાગરિક શરાફી ના મેનેજર મનીષભાઈ ભેસાણીયા તેમજ જિલ્લા મધ્ય સહકારી બેંકના માજી મેનેજર પટોળીયાભાઈ ગિફ્ટ કેર અમદાવાદ થી મેહુલભાઈ રતીબાપા ઠુમર પ્રાગજીભાઈ કાછડીયા ઉપસ્થિત રહેલ આ વર્ષનો સંઘનો નફો ૧૭ લાખ રૂપિયા થયેલ છે જેમાથી સભાસદોને ૧૫ % ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ અને ખાતર વેચાણ કરતી સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓને ભેટ આપવાનું પણ આ સભામા નક્કી કરવામા આવે નેનો યુરીયા અને નેનો ડીએપી વાપરવા તેમજ સહકારી સંસ્થાઓમાંથી જ ખાતર બિયારણ ખરીદવા સંઘમાં ઇફ્કો ની દવાઓ તેમજ કપાસના બિયારણ માંથી ખરીદવા અનુરોધ કરવામાં આવે છે વીરજીભાઈ ઠુંમર ને રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230714_163423.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!