ઉપલેટા સોના-ચાંદીનો ભવ્ય શૉ રૂમ : ડી. ડી. જ્વેલર્સ મોર્ય હેરિટેજનો પ્રારંભ

હાલ દિવાળી ની સિઝન ચાલી રહી હોય અને લોકો આ તહેવારો પર ખૂબ વધુ સોના ચાંદીના દાગીના ખરીદી કરતા હોય છે. પણ નવા યુગમાં નવી નવી ડિઝાઇન અને નવા લુક ને લઈ મોટા શહેરોમાં જતા હોય છે. જેથી હવે ડી. ડી. જવેલર્સ દ્વારા ઉપલેટામાં જ મોટા શહેર કરતા પણ અવનવી ડિઝાઇનમાં અને એકદમ રિજનેબલ ભાવે હેરિટેજ દાગીનાનો ભવ્ય સો રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ડી. ડી. જવેલર્સ ઉપલેટા પોરબંદર તેમજ આસપાસના વિસ્તારમાં 100 વર્ષ થી ઉપર સોના ચાંદીના દાગીનામાં આગવું નામ ધરાવે છે. જેથી આ વિશાળ સો રૂમ પર આવતા ગ્રાહકો પણ આ વિસ્તારમાં ફક્ત ને ફક્ત ડી. ડી. જવેલર્સમાં આવવાનું અને ખરીદી કરવાનું પસંદ કરે છે તેમજ સો રૂમના ઓનર પણ તમામ તહેવારો પર તેમના ગ્રાહકો માટે સોનાની ખરીદી પર અલગ અલગ ગિફ્ટ આપવાનું ચૂકતા નથી આવી રીતે આ વર્ષે દીપાવલી ના શુભ પર્વ પર તેઓએ ગ્રાહકો માટે સોનાની ખરીદી પર ચાંદી ફ્રી આપવાનું સુંદર આયોજન કરેલ છે. તેમજ સોના માં પણ પેરિસ સ્ટાઇલ, ટ્રેડીશનલ , હેરિટેજ જેવી અવનવી ડિઝાઈનની જવેલરી નો વિશાળ સો રૂમ ખુલ્લો મુક્યો છે.
રિપોર્ટર : વિપુલ ધામેચા (ઉપલેટા)