ધોરાજીના એસ.ટી. ડેપોમાં 2 નવી બસનો શુભારંભ
રાજકોટ જીલ્લા ના ધોરાજીમા ગુજરાત સરકાર દ્વારા ધોરાજી કેન્દ્રને 2 નવી બસ ફાળવવામાં આવી જુનાગઢ ધોરાજી થી જામનગર અને સધાધાર ધાંગધ્રા જવા માટે નવી બસનો શુભારંભ ધોરાજી ના એસ ટી ડેપો ને એસ ટી ટુ બાઈ ટુ નવી બસ ફાળવાઇ જે ધોરાજી થી જામનગર અને ધોરાજી થી ધાંગધ્રા જવા માટે ઉપડશે આ બસ થી ધોરાજી થી જામનગર અને ધાંગધ્રા જવા માટે ના પેસેન્જરો માટે સારા સમાચાર ધોરાજી એસ ટી ડેપોમા નવી એસ ટી બસ નુ મુહૂર્ત કરતા ભાજપના અગ્રણીઓ અને આ કાર્યક્રમ મા ધોરાજી ગામના આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ એસટી ડેપો મેનેજર તેમજ એસ ટી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : વિપુલ ધામેચા (ધોરાજી)