ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્રારા રકતદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યું.

ઉપલેટા ના ક્રિષ્ના ગ્રુપના પ્રણેતા અને નગરપાલિકાના પૃવઁ પ્રમુખ અ.નિ. ગોવિંદભાઇ સુવાની 10 મી પુણ્યતિથિ નિમિતે તથા સ્વ રામભાઈ ગોવાભાઈ સુવા પૃવઁ પ્રમુખ નગરપાલિકા તથા સ્વ કારાભાઇ ખીમાભાઇ સુવા ની સ્મૃતિ મા મહા રકતદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યું હતુ. તેમજ ભાવેશભાઇ સુવા તથા મયુરભાઇ સુવા નગરપાલિકાના પૃવઁ પ્રમુખ દ્વારા દિવ્યાંગ સંસ્થામા 51000 રુપિયા નુ દાન આપેલ તેમજ દિવ્યાંગ બાળકો ને ભોજન કરાવેલ ને માનવસેવા સંસ્થા મા બાંધકામ માટે 51000 નુ દાન આપેલ ગૌશાળા મા પણ દાન આપેલ તેમજ
આ રકતદાન કેમ્પ મા 225 બોટલ થયેલ આ રકતદાન કેમ્પ મા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સાંસદ શ્રી રમેશભાઇ ઘડુક ના પુત્ર અને ખોડલઘામ મંદિર ના ટ્રસ્ટી નૈમિષભાઇ ઘડુક પૃવઁ ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયા છગનભાઈ સોજીત્રા ગોપાલભાઇ ઝાલાવડીયા જયેશભાઈ ત્રિવેદી પિયુષભાઇ માકડીયા કિરીટભાઇ પાદરીયા અશોકભાઈ શેઠ દેવેનભાઇ સોની માલદેભાઇ આહીર દેવરાજભાઇ ગઢવી વિક્રમભાઇ સુવા અતુલભાઈ વાછાણી પિયુષભાઇ હુંબલ વિનુભાઈ ચંદ્રવાડીયા દિપકભાઇસુવા નિલુભાઇ ગોંઘીયા સહીત રાજકીય સામાજીક અને વેપારી આગેવાનો ઉપસ્થીત રહયા હતા
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300