સાંતલપુર: ઇમરજન્સી બ્લડ ની જરૂર પડતાં રક્તદાન કરી મનાવતા નું ઉતમ ઉદાહરણ

સાંતલપુર: ઇમરજન્સી બ્લડ ની જરૂર પડતાં રક્તદાન કરી મનાવતા નું ઉતમ ઉદાહરણ
Spread the love

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના લોદ્રા ગામના સેવાભાવી યુવાને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા ગરીબ પરિવાર ના દર્દી નામે.ભરવાડ મધુબેન લક્ષમણભાઇ સુરેન્દ્રનગર ગામ ગાગળ ને ઓપરેશન ની જરૂર પડતાં બ્લડ ની જરૂરિયાત જણાય આવતા લોદરા ગામનાં યુવાન એવા પંચાલ ચેતનભાઈ ને ફોન કરતા તરત એમની સાઈડ નું કામ ચાલુ હોવા છતાં કામ પડતું મૂકી ને અમદાવાદ ની બ્લડ બેન્ક ખાતે પહોચી બ્લડ ડોનેટ કર્યું હતું અને એક “માનવ સેવા એજ પ્રભુ” સેવા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બ્લ્ડ ની જરૂરિયાત જણાય આવતા લોદરા નાં યુવાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી બ્લ્ડ ડોનેટ કરતા દર્દીના પરિવારજનો એ ચેતનભાઈ પંચાલ નો આભાર વ્યક્ત કર્યો હતો. લોદ્રા ગામનું ગૌરવ કે સેવાના હરકોઈ કામ માટે જાણ થતાંની સાથેજ તરતજ પોતનું કામ મૂકીને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ અને કાર્યશીલ અને રાધનપુર વિસ્તાર માં સેવા આપત હરેશભાઇ સાધુ ગામ લોદ્રા જેઓ રક્તદાન સેવા ગ્રુપ રાધનપુર અને માનવ સેવા ગ્રુપ રાધનપુર સાથે જોડાયેલ યુવાને આ યુવાન નો આભાર વ્યકત કર્યો હતો.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231223-WA0055.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!