વિજાપુર સાબરમતી નદી કિનારે તિરુપતિ ઋષિવન ખાતે 15 ફૂટ ની ભગવાન શ્રીરામ અને કૃષ્ણ ની કટ આવરણ મૂકાયું

વિજાપુર સાબરમતી નદી કિનારે તિરુપતિ ઋષિવન ખાતે 15 ફૂટ ની ભગવાન શ્રીરામ અને કૃષ્ણ ની કટ આવરણ મૂકાયું
Spread the love

વિજાપુર સાબરમતી નદી કિનારે તિરુપતિ ઋષિવન ખાતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ નાં ભાગ રૂપે માનવ સર્જિત વનરાઈની ધરા એવા તિરૂપતી ઋષિવન ખાતે પણ રામ ભક્તિનો ધાર્મિક માહોલ જૉવા મળ્યો હતો .અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા ની સાથે સાથે ઋષિવન ખાતે પણ શ્રીરામ ભગવાનના મોહત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ .

ધર્મ અને પર્યાવરણ પ્રેમી ગ્રાન્ડ એમ્બેસેડર જીતુભાઈની ઉપસ્થિતિમાં ઋષિવન ખાતે જેમ અયોધ્યામાં રામ મંદિરના 550 વર્ષ થયાં છે તેની સાપેક્ષ 551 રોપાઓ વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ જેની સાથે જીતુભાઈના હસ્તે રામજી ભગવાન અને કૃષ્ણ ભગવાન એમ બંન્ને ભગવાન ના 15 ફૂટના કટ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. જેને લઇને વનરાવન વનરાઈ તિરુપતિ વન ખાતે ધાર્મિક માહોલ સર્જાયો હતો.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240123-WA0034.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!