મુડેટી રચના પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાયૅક્રમ

ઈડર તાલુકાના મુડેટી ગામે આવેલ રચના પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાયૅક્રમ યોજવામાં આવ્યો શાળાના વિધાથીૅઓ ધ્વારા મેદાનમાં તેમજ જાહેર જગ્યાએ રોપાઓ વાવવામાં આવ્યા અને તેનો ઉછેર કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના મંત્રી સોમાભાઈ ભાટીયા તથા કમૅચારી ગણ હાજર રહી વિધાથીૅઓને વૃક્ષોનુ મહત્વ સમજાવી ગ્લોબલ વોમિૅગની અસર ઘટાડવા વૃક્ષો ખુબજ ઉપયોગી હોઈ તેનુ જતન કરવા સમજણ આપવામાં આવી મુખ્યમંત્રીશ્રીના એક બાળ એક ઝાડના સુત્રને સાથૅક કરવા વૃક્ષો ઉછેરવા સમજાવ્યું હતું.