મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે બાવળાના સાલજડા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાવળાના સાલજડા મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ માં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતોએ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી.પટેલ ની સાથે રહી વૃક્ષારોપણ કર્યું હતુ.