સરડોઈ હાઈસ્કૂલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિન નિમિત્તે વૃક્ષારોપણ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામે ગુજરાતના સંવેદનશીલ, ઉત્સાહી મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણ ના જન્મ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લા રમત- ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને સરડોઈ ગ્રામજનો અને સરપંચ શ્રી અનિલસિંહ રહેવર વગેરેના હસ્તે 100 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..