આતંકી હુમલાના પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ Admin August 18, 2019 Gujarat Spread the love Post Views: 295 પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોiલ ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ આતંકી હુમલાની દહેશતને પગલે બોર્ડર હાઈએલર્ટ પર શામળાજી પોલીસને બુલેટપ્રુફ જેકેટ અપાયા પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તૈનાત કરાઈ ટ્રક સહીત વાહનોની સઘન તપાસ DGPના આદેશ બાદ સરહદ સીલ