કડીની શિવહરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી

કડી ની શિવહરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના વિધાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કમળાબેન અમૃતલાલ પટેલ શિવહરી ઇં.મિ.સ્કૂલ, કડી.દ્વારા શાળાનાં આચાર્યશ્રી રાજકુમાર વર્મા નાં માર્ગદર્શન હેઠળ ધોરણ ૮થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રપતિભવનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓએ સંપૂર્ણ રાષ્ટ્રપતિ ભવન નિહાળી માહીતી મેળવી હતી.આ મુલાકાતમાં ૬શિક્ષકો અને ૧૨૦વિધાર્થીઓ જોડાયા હતા.