સાબરકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ધ્વારા કલેક્ટરને આવેદન

બંગાળના મુર્શિદાબાદ માં વિધર્મી ઓ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના કાર્યકર્તાની પરીવાર સહીત નિર્મમ હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં જીલ્લા કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આવા જેહાદી માનસિકતા ધરાવતા લોકોને તાત્કાલીક પકડી તેમના પરિવાર સાથે ફાંસીની સજા કરવામાં આવે.
કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતીભાઈ પટેલ જિલ્લા સંગઠન મંત્રી લાલભાઈ કડીયા રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, પ્રતીકભાઈ પટેલ, પાર્થરાજસિંહ ઝાલા, પ્રફુલ્લભાઈ સોની, ગોપાલસિંહ ઠાકોર, હાર્દિકભાઈ સોની, મુકેશભાઇ ગોસ્વામી, પ્રતીકભાઈ રાવલ, ભાર્ગવભાઈ દવે, દિનેશભાઈ સોનગરા, અનીલભાઈ વણઝારા, જગતસિંહ પરમાર, ઉમંગભાઈ પટેલ તેમજ તાલુકા અને શહેર ના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા, સાબરકાંઠા