શ્રી એમ.એન. પટેલ પ્રા.શાળામાં સર્જનાત્મક કામગીરી કાર્યક્રમ

શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાનાની કડીમાં સર્જનાત્મક કામગીરી કાર્યક્રમ યોજાયો બાળકોમાં શિક્ષણની સાથે સાથે અન્ય કલાઓને વિકાસ થાય તેવા હેતુથી આવા રાજા સર્જનાત્મક કાર્યક્રમનું આયોજન થયું જેમાં બાળકોએ માટીકામ દ્વારા પોતાને મન-ગમતા રમકડા તથા કાગળ અને અન્ય નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી તેમનામાં રહેલી શક્તિના દર્શન કરાવ્યા હતા શાળાના આચાર્ય ખોડાભાઇ પટેલ તથા સ્ટાફ મિત્રોએ બાળકોમાં આ શક્તિને બિરદાવી હતી.