હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિકાસ આહીરજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે હિન્દુ યુવા વાહિની ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ હિન્દુ શેર શ્રી વિકાસ આહીર જી અને પ્રખર રાષ્ટ્રવાદી એવા સુપ્રિમ કોર્ટનાં વકીલ શ્રી પ્રશાંત ભાઈ ઉમરાવ જી નો હિન્દૂ યુવા વાહીની ના કાર્યકર્તા આકાશ પાંડે દ્વારા જય શ્રી રામ અને હિન્દુ યુવા વાહિની જિંદાબાદ ના નારાઓ સાથે અંકલેશ્વર માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર ના એસ. કે. મિશ્રા, બંટી સિંહ, વિકાસ યાદવ, આશિષ સિંહ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.