રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા “અંગદાન નું મહત્વ” વિષે વ્યાખ્યાન માટે જાહેર આમંત્રણ

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા “અંગદાન નું મહત્વ” વિષય પર તા:૨૭/૧૨/૨૦૧૯, શુક્રવાર સાંજે ૮:૩૦ વાગે નિશુલ્ક વ્યાખ્યાનનું આયોજન રોટરી ફીસીઓથેરાપી સેન્ટર, પંચદેવ મંદિર પાછળ, સેક્ટર-૨૨ ખાતે રાખેલ છે જેમાં વક્તા ડો. રોનક કડિયા હાજર રહી અંગદાન વિશેની વિસ્તૃત ચર્ચા કરશે જેમાં ગાંધીનગર શહેર અને આસપાસના નાગરિકોને હાજર રહેવા જાહેર આમંત્રણ છે.