ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ રમતોત્સવ-૨૦૨૦મા પસંદગી પામેલા પાટણ જિલ્લાના ૧૨ ખેલાડીઓ

ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ રમતોત્સવ-૨૦૨૦મા પસંદગી પામેલા પાટણ જિલ્લાના ૧૨ ખેલાડીઓ
Spread the love

ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ રમતોત્સવ-૨૦૨૦મા ઉત્તર ઝોન રમતોત્સવમા પસંદગી પામેલા પાટણ જિલ્લાના ૧૨ ખેલાડીઓ (હોમગાર્ડઝ) પાટણ જિલ્લા એ રમતોત્સવ ભાગ લીધો હતો જેમાં પાટણ જિલ્લાના રણુજ હોમગાર્ડ યુનિટના ડાભડીયા રાહુલ ભોગીલાલ રાજ્ય લેવલે લાંબી કુદ મા રાજ્ય કક્ષા એ પ્રથમ નંબર મેળવેલ છે સમગ્ર પાટણ જિલ્લા તેમજ રણુંજ યુનિટનુ ગૌરવ વધારેલ છે ડાયરેક્ટર જનરલ (DG) હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય, શ્રીમાન ટી. એ. બિષ્ટ સાહેબ દ્વારા પાટણ જિલ્લાના ત્રણ અધિકારીશ્રીઓને ગુજરાત હોમગાર્ડઝ રમતોત્સવ-૨૦૨૦ રાજ્ય લેવલની રમતોત્સવ હરીફાઈમા પસંદગી પામેલા. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડઝ પાટણ કમાન્ડન્ટ અને ગુજરાત હોમગાર્ડઝ રમતોત્સવ-૨૦૨૦ના અધિક કેમ્પ કમાન્ડન્ટ દશરથજી ઠાકોર સાહેબ, ઉત્તર ઝોન રમતોત્સવના સબ ઇન્સ્પેકટર ઉદેસિંહ સોલંકી સાહેબ, ઉત્તર ઝોન વોલીબોલ ટીમ મેનેજર યુવરાજસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાની રમતોત્સવમા વિજેતા થવા બદલ પાટણ જિલ્લાના તમામ હોમગાર્ડઝ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!