ધાનેરા માર્કેટયાર્ડ તહેવાર ને લઈ બંધ રાખવાનો નિર્ણય

ધાનેરા માર્કેટયાર્ડ તહેવાર ને લઈ બંધ રાખવાનો નિર્ણય
Spread the love
  • આજરોજ ધાનેરા માર્કેટયાર્ડ તહેવાર ને લઈ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
  • ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન અને ડાયરેકટર અને મજૂર સંગઠન સાથે મળી તારીખ 9 થી 17 સુધી ધાનેરા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
  • મિનિવેકેશન માં ખેડૂતો ને માલ વેચાણ અર્થે ન લાવવા માર્કેટયાર્ડ દ્રારા અપીલ કરવામાં આવી.
  • બોડર નજીક આવેલો ધાનેરા તાલુકો ખેતપેદાસ પર નિર્ભર રહેતો પથક હોવાથી 10 દિવસ નું મીની વેકેશન આવતા ધાનેરા ની બજારમાં અસર જોવા મળશે.

IMG_20200809_145736.jpg

Admin

Fojabhai

9909969099
Right Click Disabled!