ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાંચ માસ મોકૂફ રાખો : શિક્ષકોની માંગ

આગામી નવેમ્બર માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે.આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રાથમિક શિક્ષકોએ ચૂંટણી યોજવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ત્રણ થી પાંચ માસ માટે આ ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા, રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજુઆત કરી છે.
રીપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)