વાડોઠ રામદેવપીર મંદિર ખાતે ૩૩ જ્યોત પાઠ અને વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરાય

વડાલી તાલુકાના વાડોઠ રામદેવપીર મંદિર ખાતે ૩૩ જ્યોત પાઠ અને વાર્ષિક પાટોત્સવની કરાઈ ઉજવણી,
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોઠ રામદેવપીર મંદિર ખાતે ૩૩ જ્યોતી જમાં જાગરણ પાઠ અને વાર્ષિક પાટોત્સવની કરાઈ ઉજવણી,જેમાં વૈશાખ વદ-૮ ને ૨૩ મી મે ૨૦૨૨ ને સોમવાર ના રોજ વાડોઠ ગામની પાવન ધરતી પર હવન યજ્ઞ.,સંતો નું સમાયું,મહાપ્રસાદ,પાઠ વિધિ,જયોતિ પ્રાગટ્ય,ભજન સત્સંગ,સંતગણ ,સંત શ્રી તુલસીદાસ મહરાજ,મણીરામ મહરાજ,ધુળારામ મહરાજ સહિત સંતો તેમજ પાઠવિધિ જયોતિ પ્રાગટ્ય ગુરુ ગાદી માધવ દાસ ની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને ભજન સત્સંગ ભજનિક કલાકાર ધર્મેન્દ્ર પ્રજાપતિ અને કાજલ પ્રજાપતિ દ્વારા ભજન કરવામાં આવ્યા હતા, પાઠ ની અંદર મહા આરતી કરવામાં આવી હતી અને આજના પ્રસંગે ગામના તમામસમાજ ના લોકો ઉપસ્થિત રહી ગામની સુખ શાંતિ માટે બે હાથ જોડી રામદેવ પીર મહરાજ ના દર્શન કર્યા હતા,આ પ્રસંગે અલગ અલગ ગામડામાંથી રામદેવ પીર આખ્યાન ના યુવાનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, આજના પ્રસંગ નું તમામ આયોજન શ્રી વાડોઠ રામદેવ પીર આખ્યાન મંડળ તેમજ વાડોઠ ગામ સમસ્ત દ્વારા આયોજન કરાયું હતું,
રિપોર્ટ:-કિરણ ખાંટ ( વડાલી )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756