તલોદ ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરુણા અભિયાન

તલોદ ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચારl નિવારણ સોસાયટી – હિંમતનગર દ્વારા કરુણા અભિયાન – 2023 અંતર્ગત આયોજિત ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે યોજાયેલ કેમ્પમાં તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા સમગ્ર કાર્યકરો ઉપસ્થિત રહી ચકલીના માળાઓનું વિતરણ કર્યું.
રીપોર્ટ: દિલીપસિંહ બી. પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ