થરા હારીજ રોડ વચ્ચે અસલડી ડીપમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો Anil Ramanuj September 19, 2023 Gujarat Spread the love Post Views: 94 થરા હારીજ રોડ ટોટાણા અસલડી રોડ ભારે પાણીના કારણે બંધ… બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે નદી વિસ્તારમાં પાણી આવતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો…. રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર