પત્રકાર એકતા પરિષદ પાટણ જીલ્લા દ્વારા ધાણોધરડા ગામેં સન્માન સમારોહ યોજાયો

ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક આવેલ શનિદેવના મંદિર ખાતે સેવાભાવી વ્યક્તિ શ્રીકુંજભાઇ પટેલ નું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.
પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક આવેલ શનિદેવના મંદિર ખાતે સેવાભાવી વ્યક્તિ એવા શ્રીકુંજ ભાઇ પટેલ કે જેઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી એક માનવસેવા નું ઉમદુ કાર્ય કરી રહ્યા છે.ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300