Post Views:
283
ભરૂચ નગરપાલિકા વોર્ડ નં ૭ મીની સુપર માર્કેટ ઘીકુડીયાથી ચમત્કારી હનુમાનજી ના મંદિર સુધી આર.સી.સી રોડનુ ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું તથા વોર્ડ ના સભ્યોશ્રીઓ તથા સ્થાનિક રહીશો હાજર રહ્યાં.